Tag: a different direction and voice.

પરેશ નાયકે લેખિકા HAN KANG અને એમના પુસ્તક HUMAN ACTS નો કરાવ્યો પરિચય

Ahmedabad, Gujarat, Feb 08, ગુજરાત ના અમદાવાદમાં પુસ્તક પરિચય’ અંતર્ગત સાહિત્યકાર પરેશ નાયકે દક્ષિણ કોરીયાની લેખિકા HAN KANG અને એમના પુસ્તક HUMAN ACTS નો પરિચય કરાવ્યો. સંચાલન કવિ મનીષ પાઠક…