બ્રહ્માકુમારીઝ સેવાકેન્દ્રોએ મૌન પાળી પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહને આપી શ્રદ્ધાંજલિ
Abu road, Rajasthan, Dec 27, બ્રહ્માકુમારીઝ સેવાકેન્દ્રોએ મૌન પાળી પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી. બ્રહ્માકુમારીઝ મીડિયા સંયોજક શશીકાંત ત્રિવેદી અને ભરત શાહના આજે જણાવ્યાનુસાર આર્થિક સુધારાના મહાનાયક અને…