અંબાજી ભાદરવી પૂનમ મેળા ના પદયાત્રિયોના સેવા કેમ્પના શુભારંભ પર બી. કે. રેણુકાબેન આમંત્રિત
Gujarat, Ambaji, Sep 15, અંબાજી ભાદરવી પૂનમના મેળા ના પદયાત્રિયોના સેવા કેમ્પના શુભારંભ પર બી.કે. રેણુકાબેન આમંત્રિત કરવામાં આવ્યા હતાં. બ્રહ્માકુમારીઝ મીડિયા સંયોજક શશીકાંત ત્રિવેદીના આજે જણાવ્યાનુસાર યુવા ક્ષત્રિય સેના…