ગાંધીનગર અને અડાલજ ખાતે રમાડવામાં આવશે ફાઇનલ રાઉન્ડ લીગ , સુપર લીગ મેચ
Gandhinagar, Gujarat, Oct 26, ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત રિલાયન્સ કપ સીનીયર મેન્સ ઇન્ટર ડીસ્ટ્રીક ફૂટબોલ ટુર્નામેન્ટ – 2025 અંતર્ગત ફાઇનલ રાઉન્ડ લીગ મેચ, સુપર લીગ મેચ 27.10.2025 થી…
