અદાણી પરિવાર આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્કૂલ ઓફ એક્સેલન્સની સ્થાપના માટે કરશે રુ.2,000 કરોડની સખાવત
Ahmedabad, Gujarat, Feb 12, અદાણી પરિવાર આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્કૂલ ઓફ એક્સેલન્સની સ્થાપના માટે રુ.2,000 કરોડની સખાવત કરશે. અદાણી સમૂહ તરફથી આજે સમાચાર યાદી માં જણાવવામાં આવ્યું કે અદાણી સમૂહના ચેરમેન…