ગવર્મેન્ટ ગર્લ્સ પોલિટેક્નિક ખાતે ડિપ્લોમા પ્રવેશ પ્રક્રિયા અંગે માર્ગદર્શન સેમિનાર યોજાશે
~આગામી પહેલી જૂન અને સાતમી જૂનના દિવસોમાં યોજાશે સેમિનાર ~ઓનલાઈન એડમિશન પ્રક્રિયા, સંસ્થા અને કોર્ષ અંગેની માહિતી તથા કારકિર્દી માર્ગદર્શન આપવામાં આવશે Ahmedabad, Gujarat, May 19, ગુજરાત ના અમદાવાદમાં ગવર્મેન્ટ…