અમદાવાદ સિવિલના તબીબોએ એરગનની ગોળી અને શ્વાસનળીમાં ફસાયેલા પથ્થરને હરાવી બે જીવ ઉગાર્યા
~માસૂમોના સ્મિતની રક્ષા ~સરકારી આરોગ્ય સેવાની સંવેદનશીલતા: બનાસકાંઠાની સુમનબા અને રામોલના તેમુર અલી માટે ‘દેવદૂત’ બની સિવિલ હોસ્પિટલ ~માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સા: એરગન, સિક્કા, બટન સેલ, સેફટી પીન કે…
