Tag: always

આધુનિક ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગ થકી નાગરિકોને ઝડપી અને અસરકારક મહેસૂલી સેવાઓ પૂરી પાડવા રાજ્ય સરકાર હર હંમેશ પ્રયત્નશીલ : જયંતિ રવિ

~જિલ્લા સ્તરે અન્ય સરકારી વિભાગો સાથે સંકલન સાધી એક ટીમ તરીકે સમયમર્યાદામાં નાગરિકોના પ્રશ્નોનો નિકાલ કરવા અનુરોધ ~આણંદમાં મહેસૂલ વિભાગ દ્વારા જિલ્લા કલેકટરઓની કોન્ફરન્સ યોજાઈ Anand, Gujarat, May 03, ગુજરાત…