Tag: Ambadan Rohdia

સંત ‘ધીરો ભગત’ વિશે શાહે અને સંત ‘ભોજો ભગત’ વિશે રોહડિયાએ આપ્યું વક્તવ્ય

Ahmedabad, Gujarat Jan 04, સંત સાહિત્યપર્વ’ના ચોથા દિવસે શનિવારના રોજ સંત ‘ધીરો ભગત’ વિશે કીર્તિદા શાહે અને સંત ‘ભોજો ભગત’ વિશે અંબાદાન રોહડિયાએ મનનીય વક્તવ્ય આપ્યું. સંચાલક કવિ મનીષ પાઠક…