અમરેલી પોલીસે સિડની સ્થિત NRIને સાયબર છેતરપિંડીના ₹11 લાખ પરત અપાવ્યા
~સિડનીમાં રહેતા NRIને સાયબર છેતરપિંડીમાં ગુમાવેલા ₹11 લાખ અમરેલી પોલીસે ઝડપી કાર્યવાહી કરીને પરત અપાવ્યા. ફરિયાદીએ ગુજરાત પોલીસની કામગીરીની પ્રશંસા કરી. Gandhinagar, Gujarat, July 26 (VNI): ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રહેતા એક…

