ગુજતાતમાં દરેક પોસ્ટ ઓફિસમાં 76મા ગણતંત્ર દિવસે ડાક ચોપાલ’નું પણ કરવામાં આવશે આયોજન: કૃષ્ણ કુમાર યાદવ
Ahmedabad, Gujarat, Jan 17, અમદાવાદના ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે આજે જણાવ્યું કે ભારતીય ડાક વિભાગ દ્વારા 26 જાન્યુઆરીના રોજ ગુજરાત પરિમંડલમાં 76મા ગણતંત્ર દિવસ નિમિત્તે એક…