જમ્મુ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે થયેલ આતંકવાદી હુમલાના ભોગ બનેલા ભાવનગરના બે સ્વર્ગસ્થ નાગરિકોના મૃતદેહને વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર લવાયા
~અમદાવાદ એરપોર્ટ પર મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી હર્ષ સંઘવી, શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ શ્રી મુકેશ પટેલે શ્રદ્ધાંજલિ અર્પણ કરી * ~ભાવનગરના બે મૃતકોને અમદાવાદ સુધી હવાઈ માર્ગે અને ત્યાંથી…