ગુજરાતમાં ૮૯ કિલોગ્રામ અમૂલ બ્રાન્ડનું ડુપ્લીકેટ ઘી નો જથ્થો પકડી પાડવામાં આવ્યો
Palanpur,, Dec 05, Gujarat માં બનાસકાંઠા જિલ્લાના ચડોતરમાં ઉત્પાદક પેઢી માંથી આશરે ૮૯ કિલોગ્રામ અમૂલ બ્રાન્ડનું ડુપ્લીકેટ ઘી તથા ૫૩ કિલોગ્રામ જેટલો વેજીટેબલ ફેટનો જથ્થો પકડી પાડવામાં આવ્યો. ખોરાક અને…