Tag: BanniGrasslands

બન્નીના ઘાસિયા મેદાનોમાં 20 કાળિયાર મુક્ત કરાયા

~ગુજરાત વન વિભાગે વંતારાના તકનીકી સહયોગથી કચ્છના બન્ની ઘાસિયા મેદાનોમાં 20 કાળિયાર મુક્ત કર્યા. આ પહેલ સ્થાનિક વન્યજીવો અને ઘાસિયા મેદાનની જૈવવિવિધતાના પુનઃસ્થાપન તરફ મહત્વપૂર્ણ પગલું છે. Jamnagar/ Kutchh, Gujarat,…