વિશ્વના ૮૦ દેશોના ૨૦ હજાર બ્રહ્માકુમારી ભાઈ બહેનો આધ્યાત્મ મહોત્સવમાં ભાગ લેવા આવ્યા શાંતિવન
Abu road, Rajasthan, Dec 30, Rajasthan ના આબુ શાંતિવન ના નવ વર્ષ આધ્યાત્મ મહોત્સવમાં ભાગ લેવા વિશ્વના ૮૦ દેશોના ૨૦ હજાર બ્રહ્માકુમારી ભાઈ બહેનો આવ્યા છે. બ્રહ્માકુમારીઝ મીડિયા સંયોજક શશીકાંત…