ગુજરાતના 2025-26ના વર્ષના બજેટને આવકારતા ભૂપેન્દ્ર પટેલ
Gandhinagar, Gujarat, Feb 20, ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2025-26ના વર્ષના ગુજરાતના બજેટને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં “વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જનકલ્યાણનું”-ની પ્રતિબદ્ધતા દર્શાવતું બજેટ ગણાવ્યું છે. શ્રી પટેલે નાણામંત્રી શ્રી…