ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળી રાજ્ય મંત્રી મંડળની બેઠક
મુખ્યમંત્રી એ રાજ્યભરની તમામ સરકારી શાળાઓના ટોઇલેટ બ્લોકની સઘન મરામત અને સાફ-સફાઈ ઝુંબેશ હાથ ધરવા સૂચનાઓ આપી: પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી તાત્કાલિક ધોરણે રાજ્યના તમામ નદી-નાળાઓમાં થતી ગંદકીના કારણો અને…
