Tag: bjp gujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સૌ મતદાર નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં આજે યોજાયેલા લોકસભા ચૂંટણી મતદાનમાં ઉત્સાહપૂર્વક અને શાંતિ પૂર્ણ વાતાવરણ માં મોટાપાયે મતદાન કરવા માટે રાજ્યના સૌ મતદાર નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો છે.ભારત ના ચૂંટણી પંચ…

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિતભાઈ શાહ એ કર્યું મતદાન

લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત આજે નારણપુરા ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિતભાઈ શાહ એ આજે સવારે સહ પરિવાર મતદાન કર્યું.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું મતદાન

લોકસભા ચૂંટણી અંતર્ગત ત્રીજા તબક્કાના મતદાનમાં આજે અમદાવાદમાં શીલજ પ્રાથમિક શાળા ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મતદાન કર્યું.

સી.આર.પાટીલ એ સહ પરિવાર કર્યું મતદાન

ભાજપ પ્રદેશ અધ્યક્ષ તથા નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર સી.આર.પાટીલ એ આજે સુરત ખાતે મતાધિકારનો ઉપયોગ કરી સહ પરિવાર મતદાન કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપમાં નિશાન સ્કૂલમાં કર્યું મતદાન

લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપમાં નિશાન સ્કૂલમાં મતદાન કર્યું હતું. દરમિયાન કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા હતા. શ્રી મોદીએ મીડિયા સાથે વાતચીત કરી હતી…

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે.એ જિલ્લાના સૌ નાગરિકોને સહપરિવાર અવશ્ય મતદાન કરવા કરી અપીલ

જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજવા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે.એ જિલ્લાના સૌ નાગરિકોને સહપરિવાર અવશ્ય મતદાન કરવા કરી અપીલ અમદાવાદ જિલ્લામાં કુલ 5459…

લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત સંકલ્પ પત્રની ગુજરાતી આવૃત્તિનું વિમોચન

આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત સંકલ્પ પત્રની ગુજરાતી આવૃત્તિનું વિમોચન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, પ્રચાર-પ્રસાર માટે ગીતો,…

બીજેપીએ રવિવારે લોકસભા ચૂંટણી 2024 માટે મોદીની ગેરંટી નામનો પોતાનો મેનિફેસ્ટો-ઠરાવ પત્ર બહાર પાડ્યો છે. ફિર એક બાર…..

બીજેપીએ રવિવારે લોકસભા ચૂંટણી 2024 માટે મોદીની ગેરંટી નામનો પોતાનો મેનિફેસ્ટો-ઠરાવ પત્ર બહાર પાડ્યો છે. ફિર એક બાર…..

ભારતીય જનતા પાર્ટી તરફથી લોકસભાની ગુજરાતની 26 સીટો અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી

ભારતીય જનતા પાર્ટી તરફથી લોકસભાની ગુજરાતની 26 સીટો અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી