Tag: Book Love

GTUમાં ‘પુસ્તકપ્રેમ પર્વ’ શિર્ષક તળે સમૂહ વાંચન કાર્યક્રમનું આયોજન

Ahmedabad, Gujarat, Feb 14, ગુજરાતના અમદાવાદમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU)ના મધ્યસ્થ ગ્રંથાલય દ્વારા આજરોજ આગવી પહેલ તરીકે અને ‘પુસ્તકપ્રેમ પર્વ’ શિર્ષક તળે એક સમૂહ વાંચન પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું.…