Tag: Br.Ku.Nandiniben

બ્ર.કુ.નંદીનીબેને “આધ્યાત્મિક અને ધાર્મિક પત્રકારત્વ” પર મેળવી પીએચડી ની પદવી

Ahmedabad, Gujarat, Apr 15, ગુજરાત ના અમદાવાદમાં વિશિષ્ટ પ્રતિભા બ્ર.કુ.નંદીનીબેને “આધ્યાત્મિક અને ધાર્મિક પત્રકારત્વ” પર સંશોધન કરી પીએચ.ડી. ( ડોક્ટર ઑફ ફિલોસોફી)ની પદવી મેળવી. ગાંધીનગર બ્રહ્માકુમારીજ ના ભરતભાઈએ આજે જણાવ્યું…