Tag: bullet train

બુલેટ ટ્રેન કોરિડોર માટે અત્યાધુનિક મશીનરી સાથે યાંત્રિક ટ્રેકનું સ્થાપન

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જાપાનીઝ શિંકનસેન ટ્રેક પધ્ધતિ પર આધારિત જે-સ્લેબ ટ્રેક પધ્ધતિ હશે. આ પ્રથમ વાર છે, જ્યારે ભારતમાં જે-સ્લેબ બેલાસ્ટલેસ ટ્રેક પધ્ધતિનો ઉપયોગ થઇ રહ્યો છે. એમએએચએસઆર ના…