Tag: Canada and Thailand under the guise

ઇનટરનેટના માધ્યમથી રમકડા તેમજ અન્ય ખાદ્ય સામગ્રીની આડમાં યુ.એસ.એ., કેનેડા તેમજ થાયલેન્ડ વિગેરે દેશોમાંથી ગેરકાયદેસર રીતે મંગાવવામાં આવેલ હાઇબ્રીડ ગાંજા, એમ.ડી. ડ્રગ્સ તથા ચરસનો જથ્થો કુલ કિ.રૂ. ૩,૪૫,૨૫,૦૦૦/- કબ્જે

Ahmedabad, Gujarat, Mar 13, ગુજરાત ના અમદાવાદમાં ઇનટરનેટના માધ્યમથી રમકડા તેમજ અન્ય ખાદ્ય સામગ્રીની આડમાં યુ.એસ.એ., કેનેડા તેમજ થાયલેન્ડ વિગેરે દેશોમાંથી ગેરકાયદેસર રીતે મંગાવવામાં આવેલ હાઇબ્રીડ ગાંજા, એમ.ડી. ડ્રગ્સ તથા…