ડૉ.નરેશ વેદએ પોતાનાં જીવન-કવન વિશે આપ્યું વક્તવ્ય
Ahmedabad, Gujarat, Mar 03, ગુજરાત નાં અમદાવાદમાં ‘શબ્દજયોતિ’ અંતર્ગત ડૉ.નરેશ વેદએ પોતાનાં જીવન-કવન વિશે વક્તવ્ય આપ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે આજે સાંજે ૦૫૩૦ કલાકે, મીલ ઑનર્સ બિલ્ડિંગ…