Tag: CEO GUJARAR

દાહોદ લોકસભા મતવિસ્તારના પોલીંગ સ્ટેશન નં.220 ખાતે તા.7 મે ના રોજ થયેલા મતદાનને રદ જાહેર

19-દાહોદ લોકસભા મતવિસ્તારના 123-સંતરામપુર વિધાનસભા મતવિસ્તારના પોલીંગ સ્ટેશન નં.220 પરથમપુર માં મતદાન અંગે અનિયમિતતાની બાબત ધ્યાનમાં આવી હતી. અનિયમિતતા અંગેની જાણ થવા સાથે જ રિટર્નિંગ ઑફિસર પાસેથી ઘટના સંબંધે રિપોર્ટ…

રાજ્યના 25 હજારથી વધુ મતદાન મથકો ખાતેથી લાઈવ વેબકાસ્ટિંગ કરાશે

ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન મતદાન પ્રક્રિયા પર ચાંપતી નજર રાખવા રાજ્યના 50% થી વધુ મતદાન મથકો ખાતેથી લાઈવ વેબકાસ્ટિંગ કરાશે. રાજ્યના કુલ 50,788 મતદાન મથકો પૈકી…

અમદાવાદની બન્ને લોકસભા બેઠકોના ઉમેદવારોના ચૂંટણી ખર્ચ રજિસ્ટરોની કુલ ૩ વાર તપાસણી કરાશે

અમદાવાદની બન્ને લોકસભા બેઠકો – 7-અમદાવાદ પૂર્વ તથા 8-અમદાવાદ પશ્ચિમ (અ.જા.) પરના હરિફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે. અમદાવાદના બન્ને સંસદીય મતદાર વિભાગના ચૂંટણી અધિકારીશ્રી દ્વારા ઉમેદવારોના…

‘ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ’ના સૂત્ર સાથે મેટ્રો સ્ટેશન તથા ટ્રેનમાં ‘મતદાન જાગૃતિ’ કાર્યક્રમ યોજાયો

અમદાવાદ જિલ્લામાં આગામી તા.7મી મે,2024ના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને મતદાન જાગૃતિ અન્વયે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અવનવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત શહેરના અનેક…