Tag: CEO

મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી 07 મે ના રોજ સવારે 7.00 વાગ્યેગાંધીનગર સેકટર-9ના મતદાન મથક પર મતદાન કરશે.

મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી 07 મે ના રોજ સવારે 7.00 વાગ્યેગાંધીનગર સેકટર-9ના મતદાન મથક પર મતદાન કરશે. રાજ્યના 25 હજારથી વધુ મતદાન મથકો ખાતેથી લાઈવ વેબકાસ્ટિંગ કરાશેગુજરાતમાં લોકસભાની…

શ્રમ યોગી કર્મચારીઓ તેમનો મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશેસવેતન રજા આપવાની રહેશે

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે શ્રમ યોગી કર્મચારીઓ તેમનો મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ,૧૯૫૧ ની કલમ ૧૩૫(બી) અન્વયે પેઈડ હોલીડે -સવેતન રજા આપવાની રહેશે. સંબંધિત વિષય પર…

લોકશાહિના મોટા પર્વમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો નીચે જણાવેલ સમય અને સ્થળે તેમના મત અધિકારનો ઉપયોગ કરશે.

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમા જણાવે છે કે, દેશમા લોકસભા ચૂંટણીનો પર્વ ઉજવાઇ રહ્યો છે. ગુજરાતમાં તારીખ 07 મે 2024 મંગળવારના રોજ લોકસભા ચૂંટણી અને…

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે.એ જિલ્લાના સૌ નાગરિકોને સહપરિવાર અવશ્ય મતદાન કરવા કરી અપીલ

જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજવા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે.એ જિલ્લાના સૌ નાગરિકોને સહપરિવાર અવશ્ય મતદાન કરવા કરી અપીલ અમદાવાદ જિલ્લામાં કુલ 5459…

રશિયા, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, મડાગાસ્કર, ફિજી તથા કિર્ગિઝ રિપબ્લિક દેશોના ચૂંટણી સબંધિત અધિકારીઓએ અમદાવાદ જિલ્લામાં વિવિધ જગ્યાએ મતદાનની તૈયારીઓ અને પ્રક્રિયાઓ વિશે વિસ્તૃત માહિતી મેળવી

લોકસભા સામાન્ય ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ડિસ્પેચિંગ સેન્ટરથી ઈવીએમ સહિતની સામગ્રી લઈને ચૂંટણી કર્મીઓ પોતપોતાના બુથ…

મતદાન અંગે કરવામાં આવતા કોઈપણ પ્રકારના મતદાર સર્વેક્ષણ કરી શકાશે નહીં: ડૉ. કુલદીપ આર્ય

મતદાનનો સમય સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો રહેશે. મુક્ત, ન્યાયી અને પારદર્શી ચૂંટણીઓ યોજવા ભારતનું ચૂંટણી પંચ અને રાજ્યનું ચૂંટણી તંત્ર પ્રતિબદ્ધ છે ત્યારે તા. 7 મે ના…

અમદાવાદ જિલ્લામાં મતદાન જાગૃતિ માટે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘રન ફોર વોટ’નો કાર્યક્રમ માં ૨૫૦૦થી વધુ યુવાનો, પોલીસ જવાનો, શિક્ષકો તેમજ નાગરિકો જોડાયા

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ – અમદાવાદ જિલ્લો. સંયુક્ત સીઈઓ શ્રી પી.ડી. પલસાણા અને શ્રી એ.બી. પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે હેતુથી TIP…

મતદારો માટે મતદાન પ્રક્રિયા યાદગાર અને સુખદ અનુભવ બની રહે તે માટે રાજ્યનું ચૂંટણીતંત્ર સજ્જ: શ્રીમતી પી. ભારતી

મતદારો માટે મતદાન પ્રક્રિયા યાદગાર અને સુખદ અનુભવ બની રહે તે માટે રાજ્યનું ચૂંટણીતંત્ર સજ્જ: શ્રીમતી પી. ભારતી તારીખ 05 મે, 2024 ના સાંજના 6.00 વાગ્યાથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ…

ચૂંટણી પંચનાં આમંત્રણ પર 23 દેશોનાં ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થાઓનાં 75 આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓ વિશ્વની સૌથી મોટી ચૂંટણીને જોવા માટે પહોંચ્યા

આધિકારિક સૂત્રોએ જણાવ્યું કે ચૂંટણીની અખંડિતતા અને પારદર્શિતાના પ્રતીક રુપે, ભારતીય ચૂંટણી પંચ સર્વોચ્ચ ધોરણોની સામાન્ય ચૂંટણીઓ યોજવાની તેની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ પૂરું પાડે છે, જે વૈશ્વિક ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થાઓ (ઇએમબી)…

અમદાવાદ જિલ્લામાં ચૂંટણીના દિવસે મતદારો માટે સૌપ્રથમ વખત ખાસ વ્યવસ્થા: 1995 મતદાન મથકો પર મંડપ અને 778 મતદાન મથકો પર કૂલરની સુવિધા કરાશે

કાળઝાળ ગરમીના સમયમાં મતદારોને તકલીફ ન પડે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 માટે આગામી તારીખ 7 મી મે-2024ના રોજ મતદાન યોજાનાર છે.…