Tag: cheap

ગુજરાત માં ૭૫ લાખ રેશનકાર્ડ ધારકો ને સસ્તા દરે અનાજ વિતરણ શરૂ કરાશે: કુંવરજી બાવળીયા

~રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય ~આગામી વિવિધ તહેવારોમાં અંત્યોદય અને BPL પરિવારોને વધારાની ખાંડ અને ખાદ્ય તેલનું રાહત દરે વિતરણ કરાશે :- અન્ન-નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા ~આગામી ઓગસ્ટ માસના પ્રારંભથી…