રાજયોગીની મોહિની દીદીજી બન્યા વૈશ્વિક આઘ્યાત્મિક સંસ્થા બ્રહ્માકુમારીઝના નવ નિયુક્ત મુખ્ય પ્રસાશિકા
Abu road, Rajasthan, Apr 14, રાજસ્થાનના આબુ રોડમાં, ૮૪ વર્ષીય રાજયોગિની મોહિની દીદીજીને બ્રહ્માકુમારી સંસ્થાના નવા મુખ્ય પ્રશાસિકા તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. બ્રહ્માકુમારી મીડિયા સેંયોજક શશીકાંત ત્રિવેદી અને ભરત…