ધાર્મિક સંસ્થા કે ગૌશાળા બનાવવા જમીન લેવાનુ કહીને રાજ્યવ્યાપી છેતરપિંડી આચરતી ઓર્ગેનાઈઝ્ડ ગેંગ અંગેની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપાઇ
સરકારી સૂત્રો એ આજે જણાવ્યું કે રાજ્યના અલગ-અલગ વિસ્તા૨માં એક સુનિશ્ચિત મોડસ ઓપરેન્ડી સાથે ઓર્ગેનાઈઝ્ડ ગેંગ કાર્ય૨ત છે. ધાર્મિક સંસ્થા કે ગૌશાળા બનાવવા સાધુને ખુબ મોટી જમીન લેવાની વાત કરી…