અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ દ્વારા પ્રારંભ
Ahmedabad, Gujarat, Feb 22, ગુજરાતના અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ દ્વારા પ્રારંભ, જેમાં૧૩ લાખ શહેરીજનોને લાભ મળશે. સરકારી સૂત્રોએ આજે જણાવ્યું કે રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની…