Tag: Civil

૧.૫ વર્ષના વંશના જઠરમાં ફસાયો ‘હલ્ક’: સિવિલના તબીબોએ દુરબીનથી આખેઆખું રમકડું બહાર કાઢી જીવ બચાવ્યો

~નિર્ણાયક શક્તિ અને તબીબી કૌશલ્યનો વિજય: અમદાવાદ સિવિલમાં જટિલ સર્જરી દ્વારા બાળકને મળ્યું નવજીવન ~માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: રમતા-રમતા આખું રમકડું ગળી ગયેલા બાળક માટે તબીબો દેવદૂત બન્યા ~”જો…

અમદાવાદ સિવિલમાં પટેલ પરિવારે પુત્રની આંખો અને ચામડીનું દાન કરી માનવતા મહેકાવી

~સ્વજન ગુમાવ્યાનું અસીમ દુઃખ પણ પરોપકારની ભાવના અજેય: પટેલ પરિવારે પુત્રની આંખો અને ચામડીનું દાન કરી માનવતા મહેકાવી ~અમદાવાદ સિવિલમાં માનવતાનો અવિરત પ્રવાહ: વધુ એક પેશીદાન સાથે સિવિલમાં અત્યાર સુધીમાં…

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયું ૨૨૬મું અંગદાન

~સાણંદના બ્રેઈનડેડ મહિલાના અંગોથી 3 વ્યક્તિઓને મળશે નવજીવન ~અંગદાનમાં અમદાવાદ સિવિલની ‘બેવડી સદી’: ૨૦૦માં લીવર સહિત કુલ ૯૫૭ અંગો-પેશીઓના દાન સાથે સિવિલે રચ્યો સેવાનો ઐતિહાસિક સીમાચિહ્ન ~સિવિલ હોસ્પિટલની ટીમની ૭૨…

સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોની કુશળતાથી સેફટી પીન ગળી ગયેલી મહિલાનું જીવન બચ્યું

~સેફટી પીન ગળામાં ફસાઈ જવાથી આંતરિક ઇજાનો ગંભીર ખતરો હતો અને વિલંબ જીવલેણ સાબિત થઈ શકે તેમ હતુ : ડૉ. ઇલા ઉપાધ્યાય, ઈએનટી વિભાગના વડા, સિવિલ હોસ્પિટલ અમદાવાદ ~દાંત સાફ…

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયું ગુપ્તદાન સ્વરૂપે એક વધુ અંગદાન, કુલ અંગદાન ૨૨૫એ પહોચ્યુ

~સિવિલ હોસ્પિટલ માં એક દીવસમાં એક બ્રેઇન ડેડ તેમજ એક મ્રુત દાતા તરફથી ૧૦ અંગોનુનું ન મળ્યુ ~પરપ્રાંતીય ૨૨ વર્ષીય બ્રેઇનડેડ મુસ્લીમ યુવતીના અંગદાન થી ૭ અંગોનું દાન મળ્યુ ~હ્રદય,…

સિવિલ હોસ્પિટલમાં ગુપ્તદાન સ્વરુપે થયું ૨૧૮મું અંગદાન, લીવર , હૃદય અને બે કીડની નું દાન મળ્યું

ડૉ. રાકેશ જોષી, મેડીકલ સુપ્રિન્ટેન્ડેન્ટ, સિવિલ હોસ્પિટલ, અમદાવાદ: ~એક જ હોસ્પિટલમાંથી 400 કરતાં વધારે કિડની અને 900 કરતાં વધારે અંગો ના દાન મેળવવાની ઉપલબ્ધિ મેળવતી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ~અંગદાન કાર્યક્રમથી…

સિવિલ ડિફેન્સ-અમરોલી ડિવિઝન દ્વારા લસકાણામાં 750 શિક્ષકોને એક દિવસીય નાગરિક સંરક્ષણ જાગૃત્તિ અપાઈ તાલીમ

~સ્વરક્ષણથી સમાજ અને રાષ્ટ્રરક્ષણ’ના સંદેશ સાથે આપત્તિ વ્યવસ્થાપન, પ્રાથમિક સારવાર, સ્વરક્ષણ તથા સુરક્ષા વિષે શિક્ષકોને જાગૃત્ત કરાયા Ahmedabad, Gujarat, Nov 07, ગુજરાતમાં સિવિલ ડિફેન્સ-અમરોલી ડિવિઝન, સુરત દ્વારા જે.બી એન્ડ કાર્પ…

વિશ્વ હૃદય દિવસે જ સિવિલ હોસ્પિટલને મળ્યું 69મું હૃદય-દાન

~અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 215મું અંગદાન ~આઠમા નોરતે સિવિલ હોસ્પિટલને મળ્યું સાત અંગોનું દાન: આણંદના છત્રસિંહ રાઠોડના અંગદાનથી ૨ કિડની, હૃદય, લીવર, સ્વાદુપિંડ અને બે આંખોનું દાન પ્રાપ્ત થયું ~નવરાત્રિમાં સિવિલ…

સિવિલના તબીબોની ૧૧ કલાકની અથાક મહેનતે આપ્યું ૧૧ પીડિતોને નવજીવન

~એક ઔર એક ગ્યારાહ સાબિત કર્યુ સિવિલ હોસ્પિટલે ~સિવિલ હોસ્પિટલ અમદાવાદને ૧૧ કલાક માં મળેલા બે અંગદાનથી ૧૧ અંગોનુ દાન મળ્યુ ~સિવિલ હોસ્પીટલ માં થયેલ બે અંગદાન થી ૪ કીડની,…

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હૃદય, એક લીવર, બે કીડની તેમજ બે આંખોનું દાન મળ્યું

~’રાષ્ટ્રીય અંગદાન દિવસ’ના બે દિવસ પહેલા સિવિલ હોસ્પિટલમાં થયું ૨૦૨મું અંગદાન : હૃદય, એક લીવર, બે કીડની તેમજ બે આંખોનું દાન મળ્યું ~અમદાવાદના સૈજપુર બોઘાના ધીરજભાઇ બ્રેઇનડેડ થતા પિતા ગણપતભાઇએ…