Tag: CMO

વિદ્યાભારતી સ્કૂલ ઓફ એક્સિલન્સ નો ભૂમિપૂજન આયોજિત

અમદાવાદ, 12 મે, ગુજરાત પ્રદેશ દ્વારા સંચાલિત વિદ્યાભારતી સ્કૂલ ઓફ એક્સિલન્સના ભૂમિપૂજનનો કાર્યક્રમ આજે આયોજિત કરવામાં આવ્યો.વિદ્યાભારતી તરફ થી જણાવવા માં આવ્યું કે વ્યક્તિ નિર્માણથી માંડીને રાષ્ટ્ર નિર્માણ સુધીની સંકલ્પના…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સૌ મતદાર નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં આજે યોજાયેલા લોકસભા ચૂંટણી મતદાનમાં ઉત્સાહપૂર્વક અને શાંતિ પૂર્ણ વાતાવરણ માં મોટાપાયે મતદાન કરવા માટે રાજ્યના સૌ મતદાર નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો છે.ભારત ના ચૂંટણી પંચ…

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું મતદાન

લોકસભા ચૂંટણી અંતર્ગત ત્રીજા તબક્કાના મતદાનમાં આજે અમદાવાદમાં શીલજ પ્રાથમિક શાળા ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મતદાન કર્યું.

લોકશાહિના મોટા પર્વમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો નીચે જણાવેલ સમય અને સ્થળે તેમના મત અધિકારનો ઉપયોગ કરશે.

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમા જણાવે છે કે, દેશમા લોકસભા ચૂંટણીનો પર્વ ઉજવાઇ રહ્યો છે. ગુજરાતમાં તારીખ 07 મે 2024 મંગળવારના રોજ લોકસભા ચૂંટણી અને…

ખેતી કાર્યો દરમિયાન રાજ્યના ખેડૂતોએ હીટવેવ (લૂ) સામે રક્ષણ મેળવવા આટલી સાવચેતી રાખવી

ખેતી નિયામકની કચેરી-ગાંધીનગર દ્વારા હીટવેવ (લૂ) સામે સાવચેતી રાખવા માટે એડવાઈઝરી જાહેર કરી મગફળી, કેળ, ઉનાળુ મગ, ઉનાળુ ડાંગર, ઉનાળુ શાકભાજી, ઉનાળુ બાજરી પકવતા ખેડૂતોને યોગ્ય કાળજી લેવા અનુરોધ કરાયો…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાળંગપુર ધામ હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતિ અવસરે ઉપસ્થિત રહ્યા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામ ખાતે આયોજિત હનુમાન જયંતી ઉત્સવમાં ભક્તિ ભાવપૂર્વક આજે ઉપસ્થિત રહ્યા હતા. પ્રતિ વર્ષ હનુમાન જયંતીના પાવન અવસરે…

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે કચ્છ ના સુપ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ ખાતે ભક્તિ ભાવ પૂર્વક દર્શન અર્ચન કર્યા હતા અને સૌના સુખ શાંતિ સમૃદ્ધિ માટે માતાજી ને પ્રાર્થના કરી હતી

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે કચ્છ ના સુપ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ ખાતે ભક્તિ ભાવ પૂર્વક દર્શન અર્ચન કર્યા હતા અને સૌના સુખ શાંતિ સમૃદ્ધિ માટે માતાજી ને પ્રાર્થના કરી હતી

લૂ થી બચવા આટલું કરો

સરકારી સૂત્રો એ જણાવ્યું કે લૂ થી બચવા આટલું કરો: રેડિયો સાંભળો, ટી.વી. જૂઓ, હવામાન અંગેના સ્થાનિક સમાચાર માટે વર્તમાન પત્ર વાંચો અથવા હવામાન વિશેની માહિતી આપતી મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ…

સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા-સ્પીપા, અમદાવાદના 25 ઉમેદવારોએ યુ.પી.એસ.સી સિવિલ સર્વિસીસ પરીક્ષા-2023માં જ્વલંત સફળતા મેળવી

ગુજરાતના યુવાનો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન-યુપીએસસી દ્વારા લેવામાં આવતી IAS, IPS, IFS સહિતની વિવિધ અખિલ ભારતીય સેવાઓની પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરીને આ ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડતર કરી શકે તે માટે…

રાજ્યમાં સંભવિત હિટવેવની અસર સામે આગોતરા આયોજન માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

રાજ્યમાં આગામી સમયમાં સંભવિત હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યસ્તરે આગોતરું આયોજન કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં…