ભૂપેન્દ્ર પટેલના હસ્તે બોપલ ખાતે AMC દ્વારા નવનિર્મિત ઑક્સિજન પાર્કનું કરાયું લોકાર્પણ
Ahmedabad, Gujarat, Jan 21, ગુજરાત માં અમદાવાદના સાઉથ બોપલ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવનિર્મિત ઑક્સિજન પાર્કનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શ્રી પટેલે નવનિર્મિત ઑક્સિજન…