ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં કોગનીઝન્ટ-ઈન્ડિયાના ટેક-ફિન ડિલિવરી સેન્ટરનો શુભારંભ કરાવ્યો
~મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ: ~વડાપ્રધાન ની વિઝનરી લીડરશીપમાં ભારત નોલેજ બેઝ્ડ ઇકોનોમીનું નેતૃત્વ કરવા સજ્જ ~ ભારતને નોલેજ બેઝ્ડ ઇકોનોમીમાં અગ્રેસર બનાવવામાં ગુજરાત લીડ લઈ રહ્યું છે. ~ રાજ્યમાં એ.આઇ.આધારિત ઉદ્યોગોને…