અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પૂર્વ તૈયારીની સમીક્ષા કરતા સુજીત કુમાર
Ahmedabad, Gujarat, Feb 15, ગુજરાતમાં અમદાવાદ જિલ્લા કલેકટર સુજીત કુમારે જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી. આધિકારિક સૂત્રો એ આજે જણાવ્યું કે શ્રી સુજીત કુમારેએ બાવળા અને…