Tag: collector ahmedabad

પ્રવીણા ડી.કે.એ ગુજરાત કોલેજ ખાતેના મતગણતરી કેન્દ્રની લીધી મુલાકાત

અમદાવાદ,01 જૂન, અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને અમદાવાદ જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે.એ અમદાવાદની ગુજરાત કોલેજ ખાતેના મતગણતરી કેન્દ્રની આજે મુલાકાત લીધી.સરકારી સૂત્રોએ જણાવ્યું કે સમગ્ર દેશમાં લોકસભા સામાન્ય ચૂંટણી,…

મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ અમદાવાદ ખાતે મતગણતરી કેન્દ્રોની મુલાકાત લીધી

અમદાવાદ, 29 મે, મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ અમદાવાદ ખાતે મતગણતરી કેન્દ્રોની આજે મુલાકાત લીધી.સરકારી સૂત્રોએ જણાવ્યું કે 4 જૂનના રોજ સમગ્ર રાજ્યમાં લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત મતગણતરી યોજાનાર…

શ્રમ યોગી કર્મચારીઓ તેમનો મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશેસવેતન રજા આપવાની રહેશે

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે શ્રમ યોગી કર્મચારીઓ તેમનો મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ,૧૯૫૧ ની કલમ ૧૩૫(બી) અન્વયે પેઈડ હોલીડે -સવેતન રજા આપવાની રહેશે. સંબંધિત વિષય પર…

રશિયા, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, મડાગાસ્કર, ફિજી તથા કિર્ગિઝ રિપબ્લિક દેશોના ચૂંટણી સબંધિત અધિકારીઓએ અમદાવાદ જિલ્લામાં વિવિધ જગ્યાએ મતદાનની તૈયારીઓ અને પ્રક્રિયાઓ વિશે વિસ્તૃત માહિતી મેળવી

લોકસભા સામાન્ય ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ડિસ્પેચિંગ સેન્ટરથી ઈવીએમ સહિતની સામગ્રી લઈને ચૂંટણી કર્મીઓ પોતપોતાના બુથ…

અમદાવાદ જિલ્લામાં મતદાન જાગૃતિ માટે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘રન ફોર વોટ’નો કાર્યક્રમ માં ૨૫૦૦થી વધુ યુવાનો, પોલીસ જવાનો, શિક્ષકો તેમજ નાગરિકો જોડાયા

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ – અમદાવાદ જિલ્લો. સંયુક્ત સીઈઓ શ્રી પી.ડી. પલસાણા અને શ્રી એ.બી. પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે હેતુથી TIP…

‘ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ’ના સૂત્ર સાથે મેટ્રો સ્ટેશન તથા ટ્રેનમાં ‘મતદાન જાગૃતિ’ કાર્યક્રમ યોજાયો

અમદાવાદ જિલ્લામાં આગામી તા.7મી મે,2024ના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને મતદાન જાગૃતિ અન્વયે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અવનવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત શહેરના અનેક…

લોકસભા સામાન્ય ચૂંટણી 2024 : અમદાવાદ જિલ્લો: શહેરની વિવિધ હોસ્ટેલમાં ‘મતદાન જાગૃતિ’ અભિયાન કાર્યક્રમ યોજાયો.

યુવાનોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા તથા પ્રથમ વાર મતદાન કરનાર યુવા મતદારો અચૂક મતદાન કરે તેવા હેતુથી અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ એક્ટિવિટી અંતર્ગત અનેક યુનિવર્સિટીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં…