Tag: combing

અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી ઘૂસણખોરોને પકડવા માટે ધોલેરા વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાયું

~નાગરિકોની સલામતી અને સુરક્ષાના ભાગરૂપે કરવામાં આવેલી કોમ્બિંગમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ સામેલ થયા Ahmedabad, Gujarat, Apr 27, ગુજરાત માં અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક કચેરીના માર્ગદર્શન હેઠળ…