અમદાવાદમાં પોલીસએ એકતા ક્રિકેટ કપ 2025નું કર્યું આયોજન
Ahmedabad, Gujarat, Jun 11, આગામી 27મી જૂનના રોજ અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા યોજાનાર છે, જેના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસ દ્વારા એકતા ક્રિકેટ કપ-2025 નું આયોજન કરાયું છે. અમદાવાદ…