ભાવનગરમાં ત્યજી દેવાયેલ બાળકને ચાઇલ્ડ વેલ્ફેર કમિટીને સોંપવામાં આવ્યું
~જિલ્લા કલેકટરએ બાળકના સ્વાસ્થ્ય અંગે જાણકારી મેળવીને સર ટી. હોસ્પિટલની કામગીરીને બિરદાવી ~જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલે તાપીબાઈ વિકાસ ગૃહ જઈને બાળકનો શિશુગૃહમાં પ્રવેશ કરાવ્યો Bhavnagar, Gujarat, May 12,…