ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત નુ આયોજન અમદાવાદમાં
Ahmedabad, Gujarat, May 16, ગુજરાત ના અમદાવાદમાં ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત નુ આયોજન 06 જુન ન રોજ કરવામાં આવ્યું છે. પોસ્ટમાસ્ટર જનરલ, અમદાવાદ મુખ્યાલય તરફથી આજે…