Tag: Dalpat Padhiyar

સંત ‘રવિસાહેબ’ વિશે પઢિયારે અને સંત ‘દાસી જીવણ’ વિશે રાજ્યગુરુએ આપ્યું વક્તવ્ય

Ahmedabad, Gujarat, Jan 02, ગુજરાતના અમદાવાદમાં સંત સાહિત્યપર્વ’ના બીજા દિવસે ગુરુવારના રોજ સંત ‘રવિસાહેબ’ વિશે દલપત પઢિયારે અને સંત ‘દાસી જીવણ’ વિશે નિરંજન રાજ્યગુરુએ મનનીય વક્તવ્ય આપ્યું. સંચાલક કવિ મનીષ…