Tag: Dean of the Faculty of Physical Education and Sports Sciences Dr. Jagadish Chandra Gothi

ગૂજરાત વિદ્યાપીઠમાં ‘ખેલભારતી’ રમતોત્સવનું આયોજન

Ahmedabad, Gujarat, Dec 22, ગૂજરાત વિદ્યાપીઠના અમદાવાદ પરિસરના રમતગમત સંકુલમાં ૨૨થી ૨૪ ડિસેમ્બર, ર૦૨૪ દરમિયાન ‘ખેલભારતી’ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગૂજરાત વિદ્યાપીઠ તરફ થી આજે જણાવવામાં આવ્યું કે, જેમાં…