Tag: Dhuleti

આચાર્ય દેવવ્રતના સાન્નિધ્યમાં રાજભવન, ગાંધીનગરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ હોળી-ધૂળેટી

Gandhinagar, Gujarat, Mar 14, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આજે રાજભવન, ગાંધીનગર ખાતે હોળી-ધૂળેટીનું પર્વ પરંપરાગતરીતે ઉત્સાહ અને સૌહાર્દભર્યા માહોલમાં ઉજવ્યું. શ્રી દેવવ્રત રાજભવનના અધિકારીઓ, કર્મચારીઓ અને સુરક્ષા કર્મીઓ સહિત તેમના…