Tag: Director

એટ હોમ’ કાર્યક્રમના આમંત્રણની કિટ એનઆઈડી અમદાવાદ દ્વારા તૈયાર કરાઈ

~શું-શું છે આમંત્રણ કિટમાં અને શું છે વિશેષતાઓ… ~અષ્ટકોણીય વાંસ વણાટ પેટર્નથી બનેલી આ કિટમાં વૉલ હેંગિંગ સ્ક્રોલ હશે. જે ઉત્તર-પૂર્વ ભારતના તમામ રાજ્યોની પસંદગીદાર હસ્તનિર્મિત કૃતિઓનું કલાત્મક પ્રદર્શન કરે…