ડાયાબિટીસ, હૃદયરોગ, હાઇ બ્લડ પ્રેશર, સાંધાના દુખાવા સહિત અનેક ગંભીર બીમારીઓનું મૂળ કારણ છે મેદસ્વિતા
~મેદસ્વિતા મુક્ત ગુજરાતઃ નવા વર્ષની શરૂઆત સાથે સ્વસ્થ જીવનનો સંકલ્પ કરી મેદસ્વીતાને માત આપીએ ~અનિયમિત જીવનશૈલી, શારીરિક નિષ્ક્રિયતા, અયોગ્ય આહાર અને તણાવયુક્ત જીવન મેદસ્વિતા વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે ~નિયમિત…
