દિવ્યાંગ સ્પર્ધકોની રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે તૈયારી
Rajpipla, Gujarat, Feb 13, ગુજરાત ના દિવ્યાંગ સ્પર્ધકો જિલ્લાક્ષની સ્પર્ધાઓમાં જીત હાંસલ કરીને હવે રાજ્યકક્ષાની રમતસ્પર્ધામાં ભાગ લેશે. આધિકારિક સૂત્રો એ જણાવ્યું કે નર્મદા જિલ્લાની સ્પોર્ટ્સ સંકુલ (ધાબા ગ્રાઉન્ડ) ખાતે…