આઈ. આઈ. ટી. ઈ ખાતે સંશોધન કેન્દ્રે ભારતીય જ્ઞાન પ્રણાલી અને ઉચ્ચ શિક્ષણના આંતરરાષ્ટ્રીયકરણ પર રાષ્ટ્રીય પરિષદનું કર્યું ઉદ્ઘાટન
Gandhinagar, Gujarat, Feb 27, આઈ. આઈ. ટી. ઈએ ભારતીય જ્ઞાન પ્રણાલી અને ઉચ્ચ શિક્ષણના આંતરરાષ્ટ્રીયકરણ પર રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું, જેમાં આધુનિક શિક્ષણમાં ભારતીય જ્ઞાન પ્રણાલીઓ (IKS) ના એકીકરણની શોધ…