BAPS સ્વામિનારાયણ સંસ્થામાં ભાગવતી દીક્ષા મહોત્સવમાં ડોક્ટર, આર્કિટેક્ટ અને ૧૩ એન્જિનિયરો સહિત ૩૩ યુવાનોએ સ્વીકાર્યો ત્યાગનો માર્ગ
~સારંગપુરમાં ભવ્ય ‘ભાગવતી દીક્ષા’ મહોત્સવ ~કેનેડાના ૪ NRI અને ઉચ્ચ શિક્ષિત ૩૩ યુવાનો BAPSની સંત પરંપરામાં જોડાયા ~પરદેશના અનેક ભક્તોની સાથે હજારો ભક્તો રહ્યા ઉપસ્થિત Sarangpur, Gujarat, March 04, BAPS…
