Tag: Fake cosmetics

ગુજરાત માં રૂ. ૧ કરોડની કિંમતનો બનાવટી કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કરાયો: ડૉ. એચ. જી. કોશિયા

~ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કડક કાર્યવાહી ~સુરત, કેશોદ અને ગાંધીનગર ખાતે બનાવટી કોસ્મેટિક ઉત્પાદકો પર દરોડા પાડીને રૂ. ૧ કરોડની કિંમતનો બનાવટી કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કરાયો:- કમિશનર ડૉ. એચ.જી.કોશિયા…