વિશ્વ પર્યાવરણ દિવસના અભિયાનના પહલા દિવસે ગુજરાત માં આશરે ૨૭૦૦ કિલો પ્લાસ્ટિક કચરો એકત્રિત
~વિશ્વ પર્યાવરણ દિવસ 2025 ઝુંબેશ ~થીમ: “વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત”: ~૨૩ મે ૨૦૨૫ ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસના અભિયાનના પ્રથમ દિવસે આશરે ૨૭૦૦ કિલો પ્લાસ્ટિક કચરો એકત્રિત ~૨૩ મે…