એમસીએક્સને સેબી તરફથી ઇલેક્ટ્રિસિટી ડેરિવેટિવ્ઝ લોન્ચ કરવાની મળી મંજૂરી
~ભારતના ઊર્જા બજારના વિકાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન Mumbai, Maharashtra, Jun 08, ભારતના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (એમસીએક્સ)ને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)…